અમદાવાદ AMC ઝોનલ ઓફીસ ખાતે સફાઈ કર્મીએ ઝેરી દવા પીધી. સિવિલ ખસેડાયો..

અમદાવાદ: અમદાવાદના થલતેજ વોર્ડના સફાઈ આગેવાન તેમજ વાલ્મિકી સમાજના આગેવાને પીધું ઝેર. સફાઈ કર્મચારીઓ પોતાની રજૂઆત કરવા ગયા હતા પશ્ચિમ ઝોન ઓફીસ. ડે.મ્યુ. કમિશનર ખરસાણ એ સફાઈ કર્મચારીઓનાં પ્રશ્નો માટે બોલાવ્યા હતા. કર્મચારીઓની સંખ્યા વધતા પોલીસ બોલાવી હતી.ગુણવંત ખત્રીએ લાગી આવતા પીધું ઝેર. પશ્ચિમ ઝોન ઓફીસ બહાર પીધું ઝેર. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…