મહેસાણા મહેસાણા પાંચોટ તળાવ માં કાર ખાબકી વહેલી પરોઢે રોડ પાસે આવેલા તળાવ માં 3 શિક્ષક ના થયા મોત 1 મહિલા અને 2 પુરુષ ના થયા મોત

મહેસાણા

મહેસાણા પાંચોટ તળાવ માં કાર ખાબકી

વહેલી પરોઢે રોડ પાસે આવેલા તળાવ માં 3 શિક્ષક ના થયા મોત

1 મહિલા અને 2 પુરુષ ના થયા મોત

શિક્ષકો મહેસાણા થી જઈ રહ્યા હતા નોકરી

કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો

તળાવ માં કાર પડતા 3 ના મોત

લાશ ને મહેસાણા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ

તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી