તા. 11.12.20 ના દિને જે એકાદશી છે તે ત્રીસ્પશા એકાદશી છે. એટલે કે તે દિવસે અગિયારસ, બારસ અને તેરસ એક દીવસે છે.

તા. 11.12.20 ના દિને જે એકાદશી છે તે ત્રીસ્પશા એકાદશી છે. એટલે કે તે દિવસે અગિયારસ, બારસ અને તેરસ એક દીવસે છે. એટલે એ મોટામાં મોટી એકાદશી છે. એનો ઉપવાસ કરવાથી એક હજાર એકાદશી ઉપવાસ કરવાનું પૂણ્ય ફળ મળે છે. માણસ 40 વર્ષ સુધી એકાદશીના ઉપવાસ કરે ત્યારે તેની એક હજાર એકાદશી થાય. એટલે કે 40 વર્ષ નું પૂણ્ય એક જ દિવસ માં પ્રાપ્ત થાય છે. તો તેનો સર્વ ને લાભ લેવા નમ્ર વિનંતી છે. કુશલ મહારાજ