*વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા માટે આવેદનપત્ર આપશે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ*

પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના દરેક જીલ્લાના પદાધીકારીઓ વિશ્ચકર્મા દાદાની જાહેર રજા માટે ગુજરાતના દરેક જીલ્લામાંથી આવેદનપત્ર આપશે.

વિશાલ પંચાલ,
પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ