સિવિલ ડિફેન્સનાં 58 મા સ્થાપના દિવસ નિમિતે દાણીલીમડા ડિવિઝનમા માનવ અધિકાર પ્રોટેક્શન એન.જી.ઓ દ્વારા સિવિલ ડિફેન્સ દિવસ મનાવવામા આવ્યો.

6 ડિસેમ્બર એટલે સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ આજે 58 મા સ્થાપના દિવસ નિમિતે દાણીલીમડા ડિવિઝનમા માનવ અધિકાર પ્રોટેક્શન એન જી ઓ દ્વારા સિવિલ ડિફેન્સ દિવસ મનાવવામા આવ્યો.જેમા અમદાવાદ શહેર ઈન્ચાર્જ ચિફ વોર્ડન શ્રી બાબુભાઈ ઝડપીયા સાહેબ P I શ્રી શ્રીમાળી સાહેબ તથા ડિવિઝન ના P S I ઘાસુરાસાહેબ . બ્રિજેશ ભાઈ શાહ નુ માનવ અધિકાર પ્રોટેક્શન ના અધ્યક્ષ શ્રી મેમણ ઝાઙીરહુસેન તેમજ જિગના મેડમે ફુલહાર તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરી બહુમાન કરયુ હતુ આ ખાસ પ્રસંગે અમદાવાદ મિત્ર પ્રેસ અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા એ હાજરી આપી તેમજ દાણીલીમડા સિવિલ ડિફેન્સ ની ટીમ મોટી સંખ્યા મા સ્થાનિકલોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો (જય હિન્દ )