વરમાળાનો કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે જ વરરાજાએ દુલ્હનના પગે પોતાનું માથું ટેકવ્યું.. “આ જોઈને બધા હસી પડ્યા”

વરમાળાનો કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે જ વરરાજાએ દુલ્હનના પગે પોતાનું માથું ટેકવ્યું.. “આ જોઈને બધા હસી પડ્યા” વરરાજાએ જવાબ આપ્યો 1. આ મારા વંશને આગળ લઈ જશે २. મારા ઘરની લક્ષ્મી કહેવાશે 3. મારા માતાપિતાનો આદર કરશે અને તેમની સેવા કરશે 4. પિતાની જેમ મને ખુશ કરશે 5. ડિલિવરી સમયે મારા બાળક માટે તે મૃત્યુને સ્પર્શ કરી બાળકને જન્મ આપશે. 6. એ મારા ઘરનો દિપક છે 7. માત્ર તેના વર્તનથી સમાજમાં મારી ઓળખ સ્થાપિત થશે 8. મારા માતાપિતા સિવાય, તે મારી સાથે ઉભી રહેશે 9. તે તેના સગાવાલા થી દૂર થઇ મારી પોતાની થઇ છે તો શું આપણે થોડો આદર પણ આપી શકતા નથી, શું આ મહિલાઓના પગે નમવાથી આ દુનિયા મારા પર હસશે તો મને આ દુનિયાની કોઈ પડી નથી