અમદાવાદમાં કાલે સવારે છ વાગ્યાથી 57 કલાકનો કરફ્યુ પૂરો થશે, પરંતુ રાત્રે ૯ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો કર્ફ્યુ યથાવત્.

અમદાવાદમાં કાલે સવારે છ વાગ્યાથી 57 કલાકનો કરફ્યુ પૂરો થશે પરંતુ રાત્રે ૯ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી નો કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવ્યો છે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ