અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ. શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ.

અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ

શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ

બહારગામથી અમદાવાદ થઈને જતી બસો બાયપાસ થઈ જઈ શકશે