અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ થયો. 38 ડોકટરો સહિત 100થી વધુ કર્મચારીઓ કોરોના પોઝીટીવ થયા.
અમદાવાદ: દિવાળીની ઉજવણીની બેદરકારી હવે કોરોના બૉમ્બ બની ફૂટી રહી છે. આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સોલા સિવિલ હોસ્પિટલના 38 ડોકટર્સ 73 નર્સ, 02 ફાર્મસીસ્ટ અને 14 સફાઈ કર્મચારીઓ આજે કોરોના પોઝીટીવ થયા.