નારોલ તેમજ આસ પાસના વિસ્તારમાં ફાયર અને AMC સયુંકત કામગીરીથી ફાયર સેફટી વગરની 7 જગ્યાને સીલ કરવામાં આવી છે.

ઇસનપુર
1. રેમ્પએજ ઇન્ટરનેશનલ
2. આનલ ક્રિએશન
3. નંદની એપરેલ
4. માહી ગારમેન્ટ
5. દાયમાં ટ્રેડિંગ
6. કેદાર કોટસ્પિન
7. આદિત્ય એકઝીમ
8. હનુમાન કોટન
9. ત્રિપદા કેમિકલ
10. શ્રીજી સ્વિચ ગેર
રાણીપુર
11. સિંહલ પ્રોસેસ
પીપળજ
12. શ્રી ભવ્યા ફેબ્રિક