અમદાવાદ ખાડિયામાં નકલી પોલીસ બનીને 4 મહિલાઓએ મહિલા માંગી ખંડણી
ઘરમાં દેહવેપાર ચલાવો છો તેવી અરજી મળી છે તેવુ કહી માંગ્યા 30 હજાર
ફરિયાદી મહિલા સાથે અગાઉ દેહવેપાર કરતી યુવતીએ જ માંગી ખંડણી
મહિલાની દિકરીએ રાજકોટથી પોલીસને ફોન કરતા નોંધાઇ ફરિયાદ
ખાડિયા પોલીસે 4 યુવતીઓ સામે ગુનો નોંધી કરી ધરપકડ