અમદાવાદ શાહપુરમાં હત્યાનો બનાવ ખાનપુર દરવાજા પાસે હત્યાનો બનાવ

અમદાવાદ

શાહપુરમાં હત્યાનો બનાવ

ખાનપુર દરવાજા પાસે હત્યાનો બનાવ

અંગત અદાવત હત્યા થઈ હોવાનું અનુમાન

જહીર નામના યુવકની થઈ હત્યા

સિરાજ યુસુફ સૈયદ અને સૈયદ વ્હાબ નામના યુવકો સાથે થઈ હતી બબાલ

જેમાં જહીર વચ્ચે પડતા તીક્ષણ હથિયાર વાગતા થયું મૃત્યુ

જહીરનું હોસ્પિટલમાં થયું મૃત્યુ

શાહપુર પોલીસ પહોંચી ઘટનાસ્થળે