નર્મદા બિગ બ્રેકિંગ :
પીએમ ના પ્રોગ્રામ ટાણે પોલીસ સ્ટાફ અને બહારથી આવેલ ડેપ્યુટી સ્ટાફ જ કોરોના ના સકંજામાં..
આજે નર્મદામા કૂલ 24કેસ પોઝિટિવ.
24માથી 23 કેસપોલીસ સ્ટાફ અનેપોલીસ સ્ટાફના પોઝિટિવ કેસ
ગઈકાલે અને આજે બે દિવસમા જ કૂલ 48કેસ થઈ ફફડાટ
આજે નર્મદામા કોરોનાના એક સામટા 24કેસ પોઝિટિવ આવતા ચકચાર
પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1291 પર પહોચ્યો
નાંદોદ તાલુકા 04
અને ગરુડેશવર મા 15અને તિલકવાડા તાલુકામા 04 કેસઅનેરાજપીપળા મા 01 કેસ પોઝિટિવ આવ્યો
આજે કુલ 3494ના
ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા30
આજથીપીએમનર્મદા જિલ્લા મા છે ત્યારે 24કલાક ખડે પડે સેવા આપતા પોલીસ સ્ટાફ અને બહારથી બોલાવેલ ડેપ્યુટી સ્ટાફ રોજેરોજ કોરોના na સકંજા આવી રહ્યા che ગઈકાલે 24કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે પણ વધુ 24કેસ પોઝિટિવ આવતા બે દિવસ મા 48કેસ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે.આજે પીએમના પ્રોગ્રામ ટાણે પોલીસ સ્ટાફ અને બહારથી આવેલ ડેપ્યુટી સ્ટાફ જ કોરોના ના સકંજામાંઆવી ગયા હતાઆજે નર્મદામા કૂલ 24કેસપોઝિટિવ આવ્યા છે.જેમા 24માથી 23 કેસપોલીસ સ્ટાફ અનેપોલીસ સ્ટાફના પોઝિટિવ કેસઆવતાચિઁતાનો વિષય બન્યો છે
ગઈકાલે અને આજે બે દિવસમા જ કૂલ 48કેસ પોઝિટિવ આવ્યા છે
આજના24 કેસમા રેપિડ ટેસ્ટના 21 અને આરટીપીસી આર મા 03કેસપોઝિટિવ આવ્યાછે .
જેમાનાંદોદ તાલુકા 12,
અને ગરુડેશવર મા 09અને તિલકવાડા તાલુકામા 03 કેસઅને કેસ પોઝિટિવ આવ્યા છે
જેમા નાંદોદ તાલુકામા જિતનગર પોલીસ સ્ટાફમાગઈ કાલે 11કેસ આવ્યા બાદ આજરોજવધુ 4કેસ પોઝિટિવ આવ્યા હતા
જ્યારે ગરુડેશ્વર તાલુકામા કેવડિયા ખાતે ડેપ્યુટેડ સ્ટફ્મા ગઈ કાલે09 કેસ પોઝિટિવ આવ્યા હતા તો આજે વધુ 15કેસડેપ્યુટેડ સ્ટફ્માઆવતા ચકચાર મચી જવા પામી છે
જ્યારે તિલકવાડા તાલુકામા ખાતે ના ડેપ્યુટી સ્ટાફ 03કેસસહિત કૂલ 04કેસ પોઝિટિવ આવેલ છેજેમા એક કેસ તિલકવાડાખાતે એક અને રાજપીપળા મા ભાટવાડામા એક કેસ પોઝિટિવ આવ્યા છે.
આજે પોઝિટિવ કેસનો આંકડો 1291પર પહોચ્યો ,છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 569અને કોવીદ કેર માથી 607મળી કૂલ 1176ને રજા આપી છે .
આજેઆરટી પીસીઆર મા 105અને
એન્ટીજન ટેસ્ટ મા 3389મળી કૂલ3494 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 46471વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 21 દરદીઓ, તાવના 10દરદીઓ, ઝાડાના દરદીઓ16સહિત કુલ-47જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 988109 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 790761
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા