*કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના કૌટુંબિક ભાઇની વૈભવ જીનીંગ મિલમાં દરોડા*

રાજકોટ માછલીઓનું ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરતી પેઢી સિલ્વર સી ફૂડમાં જામનગર ઇન્કમટેક્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જ્યારે ગોંડલ પાસેની વૈભવ જીનીંગ એન્ડ સ્પિનીંગ જીનીંગ મિલમાં રાજકોટ ઇન્કમટેક્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે આ મિલ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના કૌટુંબિક ભાઇની હોવાનું જાણવા મળ્યું છે.