રાયખડ માં ગાંધી ચોક પાસે બે જૂથ વચ્ચે થઈ લોહિયાળ અથડામણ ચાર વ્યકિતઓને પહોંચી ઇજા.

રાયખડ માં ગાંધી ચોક પાસે બે જૂથ વચ્ચે થઈ લોહિયાળ અથડામણ
ચાર વ્યકિતઓને પહોંચી ઇજા
ગઈ કાલ મોડી રાતનો બનાવ
પાંચ ઈસમો સામે એટ્રોસીટી સહિત હત્યા ની કોશિશ નો ગુનો દાખલ થયો
સામા પક્ષે પણ મારામારી ની ફરિયાદ નોંધાવી
હવેલી પોલીસે તપાસ હાથ ધરી.