*નાયબ પોલીસ અધિક્ષક એચ. એસ. રત્નનું નાઓ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો*

*અમદાવાદ શહેરમાં ફરજ બજાવતાં*

*નાયબ પોલીસ અધિક્ષક એચ. એસ. રત્નનું નાઓ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો*

અમદાવાદ: આજરોજ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષક એચ. એસ. રત્નનું નાઓ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક નાંઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.

આ વિદાય સમારંભમાં શહેરનાં તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલા તથા એચ.એસ. રત્નું નાઓનો પરિવાર પણ હાજર રહેલ.