ગાંધીનગર પાસે આવેલા કુડાસણમાં રેનબસેરાનો વિરોધ કરવામાં આવ્યો છે. કુડાણસની રાજધાની સોસાયટી પાસે મનપા દ્વારા રેનબસેરાનું નિર્માણ કરવા આવ્યુ છે. જેનો વિરોધ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
સ્થાનિકોની માગ છે કે, સોસાયટી પાસે ઉભું કરવામાં આવેલુ રેનબસેરાને દૂર કરવામાં આવે. અને રાજકીય નેતાઓના ઈશારે અહીં રેનબસેરાબનાવાવમાં આવ્યુ છે. જેથી રેનબસેરાનો વિરોધ કરવામાં આવ્યો છે