જામનગરમાં 17 વર્ષીય સગીરા પર ચાર શખ્સોએ બળાત્કાર કર્યો. યુપી જેવી ઘટના બની જામનગરમાં.

જામનગરમાં 17 વર્ષીય સગીરા પર ચાર શખ્સોએ બળાત્કાર કર્યો

યુપી જેવી ઘટના બની જામનગરમાં

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ચાર યુવકોએ યુવતીને દબોચી આચર્યું દુષ્કર્મ

ત્રણ યુવકોને પોલીસે ઝડપી પડ્યા

યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ