અમદાવાદ ના જુહાપુરામાં લોકો દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજવ અમદાવાદના સોનલ ચાર રસ્તા પાસે લોકો દ્વારા દબાણ હટાવવા ની કામગીરી ચાલુ કરાઈ છે. જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર નજીર વોરાના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું લોકો દ્વારા ડીમોલિશન શરુ કરવામાં આવ્યા હોવાના સમાચાર. લોકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહેલ છે. AMC દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે કાલે તોડી પાડવાની.