સુરતના હજીરા વિસ્તાર ખાતે ongc કંપનીમાં થયો બ્લાસ્ટ
5 થી 7 કિલોમીટર લગી દેખાઈ આગ
સુરત મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થલ ઉપર મોજૂદ
ખાનગી કંપનીઓની ટીમ પણ લાગી કામે
એક સિકયોરિટી ગાર્ડ અને બે કામદારની શોધ થઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે
મુંબઈ થી આવતી ગેસ લાઇનમા થયો બ્લાસ્ટ