ઓક્ટોબર મહિનામાં વરસાદી સીસ્ટંમ બનતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા
9 થી 11 ઓક્ટોબરમાં ચક્રવાત બની શકે છે
રાજ્યમાં 22 સપ્ટે.સુધી વરસાદી ઝાપટા પડશે
26 અને 27 સપ્ટે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં હળવા થી ભારે વરસાદ ની શક્યતા
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે
26 અને 27 સપ્ટે. અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર આહવા ડાંગ નવસારી વલસાડ નર્મદા ભરૂચ સહીત વરસાદ રહેશે