દિવ્યાંગ મહિલાને ડામ આપી ભીખ મંગાવનાર આરોપી ફરાર પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર.

દિવ્યાંગ મહિલાને ડામ આપી ભીખ મંગાવનાર આરોપી ફરાર પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર નિકોલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આરોપી ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા