વડોદરાની SSG હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આગ આગ લગાતા ભારે દોડધામ.

વડોદરાની SSG હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આગ આગ લગાતા ભારે દોડધામ

હોસ્પિટલમાં વીજ પુરવઠો બંધ કરાયો
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

વડોદરા ની ssg હોસ્પિટલ માં ઇમરજન્સી વોર્ડ માં લાગી આગ….

કોરોના દર્દીઓને સુરક્ષિત સ્થળે ખેસેડવામાં આવ્યા