ભરૂચ
ભરૂચના મધ્યે ભર ટ્રાફિકમાં ફાયરિંગ
સોનીની દુકાનમાં લૂંટની ઘટના
ફાયરિંગમાં દુકાનના માલિકને અને અન્યને ગંભીર ઇજા પહોંચી
લૂંટની ઘટનાને અંજામ આપી 2 અજાણ્યા ઈસમો ફરાર
પોલીસ કાફલો ઘટના સ્થળે
સીસીટીવીમાં ફાયરિંગની ઘટના કેદ
ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ