કોરોના મટ્યા પછી ફરી થવાની સંભાવના. 😢 Amcએ કરેલા સર્વેમાં વિગતો આવી સામે.

કોરોના મટ્યા પછી ફરી થવાની સંભાવના 😢

Amcએ કરેલા સર્વેમાં વિગતો આવી સામે

અગાઉ કોરોના થયેલા લોકો પર એન્ટીબોડ સર્વે કરાયો

આ સર્વેમાં ૪૦ ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત છે 😳

Amcએ હડઈમ્યુનિટી પર બીજો સર્વે કર્યો

૧૦ હજાર લોકો પર કરવામાં આવ્યો સર્વે

સર્વેમાં ૨૩.૨૪ ટકા પોઝીટીવી મળી આવી છે

ગયા સર્વે કરતા આ સર્વેમાં ૫ ટકા જેટલો વધારો

જોકે હડઈમ્યુનિટીમાં ૬૦થી ૭૦ ટકા ઈમ્યુન હોવા જરૂરી

અમદાવાદમાં હજી હડ ઈમ્યિનિટી ડેવલપ નથી થઈ