નાણામંત્રી નિર્મલા સીતારમણે દસકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટ અગાઉ સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને બજેટથી ઘણી આશા અપેક્ષા હતી. જો કે એક પણ માંગ ન સંતોષાતા બન્ને ઉદ્યોગના વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી. નોટબંધી અને જીએસટી બાદ મંદિનો સામનો કરી રહેલા કાપડ અને હીરા ઉદ્યોગ દ્વારા નાણામંત્રી સમક્ષ અને સૂચનો કરવામાં આવ્યાં હતાં પરંતુ એક માંગ સંતોષાઈ નથી. માત્ર એમએસએમઈ સેક્ટરને નાણામંત્રીએ રાહત આપી છે ટેક્સ અને ઓડિટમાં રાહત આપવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં થોડી રાહતો આપવામાં આવી હોવાથી તેમાં થોડી ખુશી ફેલાઈ છે.
Related Posts
*📍કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી*
*📍કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી* દિલ્હી હાઈકોર્ટમાં આજે બપોરે 12.30 વાગ્યે સુનાવણી થશે
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ સહિત કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ
રાજપીપલા,તા6 નર્મદા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રિલીમનરી પરીક્ષાઓને અનુલક્ષીને તા. ૭ મી…
અમદાવાદના જે બી ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનોનું કરાયું સન્માન
અમદાવાદ: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી) અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ધર્મગુરૂ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ,…