મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ.

મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે. મેરઠ ખાતે ગઇ કાલે તેમનું આકસ્મિક નિધન થયું છે. ગુજરાતે એક વીર સપુત ગુમાવ્યો છે. પ્રભુ સદગત આત્માને શાંતિ આપે અને અનિતાના પરિવારને શક્તિ આપે તેવી પ્રાથના. શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે 8-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચશે. ત્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. એરપોર્ટથી પાર્થિવ દેહને તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવશે.*🙏🙏💐💐