⭕ *ગુજરાતમાં નવા 1067 પોઝિટિવ કેસ નોંધાયા,13 લોકોનાં મોત ,1021 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 229,અમદાવાદ 165,વડોદરા 120,રાજકોટ 98,જામનગર 86,ભાવનગર 49,પંચમહાલ 27,ગાંધીનગર-જૂનાગઢ 26,કચ્છ 25,ગીરસોમનાથ 20,મોરબી 17,અમરેલી 16,બનાસકાંઠા-ભરૂચ-મહેસાણા 14,દ્વારકા 13,પાટણ 12,મહીસાગર-પોરબંદર 11,નવસારી 10,બોટાદ 9,દાહોદ-નર્મદા-તાપી 8,ખેડા 7,અરવલ્લી 6,સાબરકાંઠા-વલસાડ 5,આણંદ 4,છોટાઉદેપુર-સુરેન્દ્રનગર 2 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 87846
● રાજ્યમાં કુલ મોત : 2910
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 70250
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 30362
•વડોદરા-7316
•સુરત-18850
•રાજકોટ-4049
•ભાવનગર-2455
•આણંદ-712
•ગાંધીનગર-2168
•પાટણ-886
•ભરૂચ-1405
•નર્મદા-553
•બનાસકાંઠા-1009
•પંચમહાલ-1221
•છોટાઉદેપુર-252
•અરવલ્લી-379
•મહેસાણા-1456
•કચ્છ-1138
•બોટાદ-446
•પોરબંદર-275
•ગીર-સોમનાથ-852
•દાહોદ-1078
•ખેડા-886
•મહીસાગર-539
•સાબરકાંઠા-654
•નવસારી-813
•વલસાડ-921
•ડાંગ- 41
•દ્વારકા-183
•તાપી-257
•જામનગર-2006
•જૂનાગઢ-1562
•મોરબી-766
•સુરેન્દ્રનગર-1098
•અમરેલી-1105 કેસ નોંધાયા
Update- 24.08.2020 5.00 PM
*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)