બનાસકાંઠાના ડીસામાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ધરણાં પર બેઠાં

જીએનએ: ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સબ જેલની આગળ ધરણાં પર બેઠાં

ગ્રેડ પ્રે ની માંગ સાથે અશોકભાઈ દેસાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ ધરણાં પર બેસી ગયાં

અમદાવાદ સસ્પેન્ડ મહીલા પોલીસ કોન્સ્ટેબલ નીલેબબેન સાથે થયેલ અન્યાયને લઈને તેમના સર્મથન કરી ધરણાં પર બેઠા

પોલીસ કર્મચારીઓને ગ્રેડ પ્રે આપવાની કરાઈ માંગ