અમદાવાદ ઝોન 7 સ્કોડનું જુહાપુરામાં સર્ચ ઓપરેશન.વીજ ચોરીને લઈને મેગા ઓપરેશન..

અમદાવાદ

ઝોન 7 સ્કોડનું જુહાપુરા માં સર્ચ ઓપરેશન..

વીજ ચોરી ને લઈને મેગા ઓપરેશન..

કુખ્યાત આરોપી કાળું ગરદન, સુલતાન ખાન પઠાણ અને નજીર વોરા ના ત્યાં દરોડા..

મોટા પ્રમાણ માં વીજ ચોરી નો પર્દાફાશ..

નજીર વોરાના ઘરમાં સાત થી આઠ એસી મળ્યા..

ટોરેન્ટ ની ટિમ અને પોલીસ નો કાફલો ઘટના સ્થળે