*જોધપુર હીલ કલબ દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી પોસ્ટર હરીફાઈ ના માધ્યમથી…*

*જોધપુર હીલ કલબ દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી પોસ્ટર હરીફાઈ ના માધ્યમથી…*
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તરફથી 15 મી ઓગસ્ટ ની ઉજવણી એક નવા રુપરંગમાં પોસ્ટર કોમ્પીટીશન યોજીને કરવામાં આવી.જેમાં વિષય હતો CORONA & HUMANITY.ગુજરાત અને ગુજરાત બહાર નાં રાજ્યો ના 11 થી 13 વર્ષ ની ઉંમરના બાળકોએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ટોટલ 35 સફળ એન્ટ્રીઓ માંથી
*First:Krisha Shah( std-8),*
School-Anandniketan.
*Second:Krisha* Pujara(std-6),St.Kabir,Ahmedabad
*Third: Vedant Goel** (std-6),SSVRS,Ahmedaba
*Forth:Devlina Praharaj* (std-8),Puri-odisha.

ઇનામો જાહેર કરવામાં આવેલ છે.
સમગ્ર પોસ્ટર હરીફાઈ નું સફળ સંચાલન ડીસ્ટ્રીકટ 3232-B-2 ના DC-પીસ પોસ્ટર લાયન રાજેશભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ અને આ હરીફાઈ ના સ્પોન્સરર જોધપુર હીલ કલબ ના સેક્રેટરી લાયન દીપકભાઈ શાહ હતા.