અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ ધ ટ્રી હાઉસ સ્કૂલ દ્વારા પ્લે ગ્રુપ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી વસુલવામાં આવતા NSUI દ્વારા આક્રમક રજુઆત કરવામાં આવી. NSUI ગુજરાત મહામંત્રી ગૌરાંગભાઈ મકવાણાએ જણાવાયું કે નર્સરીના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં શુ ખબર પડે શાળા દ્વારા પ્લે ગ્રુપના શિક્ષણની 15000 રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે તે પરત કરવી જોઈએ. ગુજરાત NSUIની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં NSUI આંદોલનનો માર્ગ અપનાવશે.
Related Posts
થેલેસમીયા ગ્રસ્ત બાળકો માટે રક્ત અને શહીદ સૈનિક માટે ફંડ અર્પણ કરતા શાળાના વાલીઓ-વિદ્યાર્થીઓ જીએનએ અમદાવાદ: અમદાવાદ નવા વાડજના ભીમજીપૂરા…
26એપ્રિલ સુધી 1500 ક્યુસેક ખેડૂતોને નર્મદાનું પાણી અપાશે પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે પાણી આપવા મુખ્યમંત્રીનો…
*📍લખનૌ: CM યોગીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક*
*📍લખનૌ: CM યોગીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક* ➡ બેઠકમાં ઘણી દરખાસ્તો મંજૂર થઈ શકે છે ➡ કેબિનેટની બેઠક લોક ભવનમાં…