જુહાપુરામાં કોરોનાગ્રસ્ત મહિલા બુટલેગરના ઘરમાંથી PCBએ મોટા પ્રમાણમાં દારૂ અને બિયર ઝડપી પાડ્યો
PCBએ દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો રૂ. 2.32 લાખનો જથ્થો જપ્ત કર્યો
જુહાપુરા પ્રિન્સ ડુપ્લેક્ષમાં રહેતી નસીમબાનુ કુરેશીના ઘરે દરોડા
ઇન્ડિયા ક્રાઇમ મિરર