*ઉત્સાહમાં આવીને પુરુષ કોર્પોરેટરોએ એક બીજાને કર્યું ચુંબન*

કોલ્હાપુર-દેશનાં રાજકારણમાં રોજ નીત નવા ગતકડા અને નિવેદનો આવી રહ્યા છે. શું ચાલી રહ્યું છે રાજકારણમાં તે પણ કશું પણ કહેવાય એવું નથી, જ્યારે ઘણી વખત સાંસદોની કરતૂતો શરમમાં મૂકે તેવી હોય છે. ત્યારે આવો જ બે પુરુષ કોર્પોરેટરનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે તે જોઈને તમે પણ હેરાન થઈ જશો નગર નિગમની બેઠક ચાલી રહી હતી, અને ત્યાં પુરુષ અને મહિલા કોર્પોરેટર બેઠા હતા. ત્યારે અચાનક તમામની સામે એક પુરુષ કોર્પોરેટરે અન્ય પુરુષ કોર્પરેટરને ચુંબન કર્યું હતું. આગળની સીટ પર મહિલા કાઉન્સિલર બેઠી હતી, અને તેઓ આ પ્રકારની હરકત જોઈને ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા