વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે.

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે
ગુજરાત યુનિવર્સિટીમાં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે જ્યાં વિદ્યાર્થીઓ વિના મૂલ્યે કોચિંગ લઈ શકશે.