દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોવાના કારણે રિવરફ્રન્ટના તમામ દ્વાર ઉપર પોલીસ તૈનાત
રિવરફ્રન્ટના તમામ રસ્તાઓ બંધ કરમાં આવ્યા
લોકો મૂર્તિ પધરાવવા ન આવે તે માટે પોલીસ દ્વારા કોંબિંગ નાઈટ નું આયોજન
જાગરણ માં લોકો બહાર ના નીકળે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે
કર્ફ્યું નો ભંગ કરનારા લોકો વિરુદ્ધમાં કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી