બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યમાં માસ્ક ન પહેરવા પર દંડની રકમ વધારાઇ દંડની રકમ રૂ.200થી વધારી રૂ.500ની કરાઇ માસ્ક અંગે રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય.

માસ્ક ના પહેરવા પર દંડની રકમ વધારાઇ
આગામી 1લી ઓગસ્ટથી નવો નિયમ થશે લાગૂ
કોર્ટે પણ માસ્ક મુદ્દે કડક કાર્યવાહીની કરી હતી ટકોર
અમૂલ પાર્લર પરથી રૂ.2માં મળશે સાદા માસ્ક
સંક્રમણ અટકાવવા મહત્વનો નિર્ણય