રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નકલી તબીબને ઝડપી પાડયો.અનીશ નામના નકલી તબીબને ઝડપી પાડયો.

કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર કરતો હતો મેડીકલ પ્રેક્ટિસ… પોલીસે મેડીકલ પ્રેક્ટિસ ના સાધનો તથા જુદી જુદી કંપનીઓ ની દવા સહિતનો મુદ્દામાલ કર્યો કબજે..
લોથડા ગામના ભાયસર રોડ ખાતેથી કરી અટકાયત..
ગત અઠવાડિયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ ઝડપી પાડવામાં આવ્યો હતો નકલી તબીબ