શાહપુર પોલીસ ના ત્રાસ ની નવી એક ઘટના

છેલ્લા બે એક દિવસ ખોટી રીતે ફરિયાદીની ફરિયાદ ન લઈ ને આરોપીની ફરિયાદ લઈ ફરિયાદીના વિરુદ્ધમાં ફરી એકવાર ગુનો દાખલ કરીન અને ત્યાર બાદ ફરિયાદીના પિતાના વિરિદ્ધ એટરોસિટીની કલમ લગાડી ખોટો ગુનો દાખલ કરી અટક કરી પૈસાની માંગણી કરી ત્રાસ આપ્યા બાબતથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.