અમદાવાદના રિવરફન્ટ પર અમાવસ્યાની પુજાવિધી કરાવી રહેલ દશ ભુદેવો સાથે દશેક યજમાનોની જાહેરનામા ભંગ અને સોસિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા કરાઈ અટકાયત.

અમદાવાદના નારાયણઘાટ સાબરમતી રિવરફન્ટ પર સોમવતી અમાવસ્યાની શાસ્ત્રોક્ત પુજાવિધી યજમાનો ને કરાવી રહેલ દશ ભુદેવો સાથે દશેક યજમાનોની જાહેરનામા ભંગ અને સોસિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા કરાઈ અટકાયત.

આજે સવારે ઘાટ પર થી આ તમામ ભુદેવો ને નજીક ના પોલિસ મથક ખાતે લઈ જઈ ને તેમની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ