ન્યૂઝ હાઇલાઇટસ

કોરોનાના વધતા કેસને લઇ મમતા સરકારનો મહત્વનો નિર્ણય, બંગાળમાં દર અઠવાડિયે 2 દિવસ રહેશે સંપૂર્ણ લૉકડાઉન.

ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પરનીની ચૂંટણીઓ 10 સપ્ટેમ્બર પહેલા યોજાઈ શકે.

#UPSC એ લોકડાઉનના કારણે બાકી રહી ગયેલા ઇન્ટરવ્યુ 20 થી 30 જુલાઇ દરમિયાન યોજવાનો નિર્ણય લીધો છે. આ માટે બધા ઉમેદવારોને અગાઉથી યોગ્ય માહિતી આપવામાં આવી છે. બધા ઉમેદવારોને ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, સેનિટાઇઝરની બોટલ અને હેન્ડ ગ્લોવ્સવાળી ‘સીલબંધ કિટ’ અપાશે #UPSC

Lockdown in West Bengal: पश्चिम बंगाल में हर सप्ताह गुरुवार और शनिवार को पूर्ण लॉकडाउन

C R પાટિલના નામને અમે વધાવીએ છીએ, તેઓ મજબૂત નેતા છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ આગામી સમયમાં ચૂંટણીઓ જીતશે તેવો વિશ્વાસ છે : CM વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોનાના કેસની છલ્લાંગ હવે ૧૦૦૦ને પાર થવાની તૈયારીમાં, ૯૯૮ નવા કેસ, ૨૦ દર્દીના મરણ.
– કુલ કેસ હવે ૫૦૦૦૦ને પાર થશે, ૪૯૪૩૯ થયા.
– ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા ૩૫૬૫૯ થઇ.
– મૃત્યું આંક ૨૧૬૭ થયો.
ગ્રામ્ય વિસ્તારોમાં હવે સ્થિતિ વધારે વકરશે.

ICCની ઓનલાઇન બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયામાં રમાનાર T-20 વર્લ્ડ કપ હવે નહીં યોજાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ IBM ના CEO અરવિંદ કૃષ્ણા સાથે વાત કરી || પ્રધાનમંત્રીએ તેમને IBM ના ગ્લોબલ હેડ નિયુક્ત થવા પર શુભકામનાઓ પાઠવી.

ખેડા: કોરોના સંક્રમણ વધતા નડીયાદ ન.પા દ્વારા આગામી 10 દિવસનું જનતા લૉકડાઉન, સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જ બજારો રહેશે ખુલ્લી

ઓરિસ્સા સરકાર કોરોના કેસની સારવાર કરનારા ડૉક્ટર-મેડિકલ સ્ટાફને રોજ આપશે ઇન્સેન્ટિંવ.

કોરોના વેક્સિનને લઇને મહત્વના સમાચાર, દેશમાં અત્યાર સુધીમાં સૌથી મોટું માનવીય પરીક્ષણ શરૂ, ત્રણ મહિનામાં મળી શકે છે પરિણામઃ AIIMS પ્રમુખ