*ગુજરાતમાં નવા 998 કેસ, 20 લોકોના મોત, 777 દર્દી ડિસ્ચાર્જ*
*24 કલાકમાં સુરતમાં 284, અમદાવાદમાં 193, વડોદરામાં 78,રાજકોટમાં 56, ભાવનગરમાં 42, મહેસાણામાં 26, જામનગરમાં 22, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 20-20, પાટણ, વલસાડમાં 17-17, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 16-16, પંચમહાલમાં 15, બનાસકાંઠા ખેડા, જૂનાગઢ, અમરેલીમાં 13-13, દાહોદમાં 12, મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદ, મોરબીમાં 9-9, નર્મદામાં 7, આણંદ, સાબરકાંઠામાં 6-6, અરવલ્લીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 3, છોટાઉદેપુર, પોરબંદરમાં 1-1 કેસ*
રાજ્યમાં કુલ કેસ : 49439
રાજ્યમાં કુલ મોત : 2167
રાજ્યમાં કુલ સ્વસ્થ : 35659
જિલ્લા વાઈસ કેસ :
અમદાવાદ 24,568
સુરત 9,978
વડોદરા 3665
ગાંધીનગર 1111
ભાવનગર 955
બનાસકાંઠા 460
આણંદ 362
અરવલ્લી 273
રાજકોટ 1038
મહેસાણા 595
પંચમહાલ 318
બોટાદ 157
મહીસાગર 223
પાટણ 374
ખેડા 448
સાબરકાંઠા 323
જામનગર 463
ભરૂચ 601
કચ્છ 344
દાહોદ 255
ગીર-સોમનાથ 197
છોટાઉદેપુર 100
વલસાડ 458
નર્મદા 138
દેવભૂમિ દ્વારકા 33
જૂનાગઢ 572
નવસારી 366
પોરબંદર 32
સુરેન્દ્રનગર 463
મોરબી 146
તાપી 88
ડાંગ 8
અમરેલી 239
Update- 20.07.2020 5.00 PM
*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)