દેશભરમાં ડૉકટરો ઉપર તોળાતો કોરોનાનો ખતરો,IMAએ જાહેર કર્યુ રેડ એલર્ટ,

કોરોના મહામારીની વચ્ચે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. IMAએ દેશભરમાં ડૉક્ટરો પર ખતરો તોળાતો હોય તેવો અહેવાલ રજૂ કર્યો છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 1302 ડૉક્ટર કોરોના પોઝિટીવ થયા છે. જેમાં 99 તબીબોના સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં 35 વર્ષના 7, 35થી 50 વર્ષના 19 અને 50 વર્ષથી વધુની ઉંમરના 73 તબીબોના મોત થયા છે: source