અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી જૈન ડેરીમાં ભીષણ આગ.

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી જૈન ડેરીમાં ભીષણ આગ લાગી છે. નવરંગપુરા ફાયર સ્ટેશનની બે ગાડીઓ આગને કાબુમાં લેવા રવાના કરવામાં આવી છે.