*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.
આજે રાજકોટ તરફથી આવેલી એક પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે *ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટ ના જ…