2020 ના વર્ષની અંતિમ સોમવારે અમાસે કુબેરભંડારીમાં ભક્તોના દર્શન માટે ભારે ધસારો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ દર્શન કર્યા. કોરોના અંગે સરકારની ગાઈડલાઈન પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરાઈ.
રાજપીપળા,તા. 14 2020 ના 14 ડીસેમ્બર ના રોજ વર્ષના અંતિમ સોમવતી અમાસ હોવાથી સોમવતી અમાસના પગલે કરનાળી સ્થિત પ્રસિદ્ધ કુબેર…