પ્રધાનમંત્રી મોદી અમદાવાદ થી કેવડિયા સી પ્લેનમાં આવશે તે સી પ્લેન કેવડિયા આવી પોહોચ્યું.

રાજપીપળા તા 26 સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેન સુવિધા નું લોકાર્પણ કરાશે ભારતમાં સૌ…