દેડિયાપાડાના માલસામોટ ગામની પ્રસૂતાની મોઝદા 108 ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળ પૂર્વક પ્રસુતિ કરાવાઈ. બાળકના ગળામાં વીંટળાયેલી નાળને ગળામાંથી ગર્ભનાડ સરકાવી એમ્બ્યુલન્સમાં સફળ ડીલીવરી કરાવી.
રાજપીપળા, તા.13 દદેડીયાપાડા તાલુકાના મોઝદાની 108 એમ્બ્યુલન્સની ટીમ તાલુકાના માલસામોટા ગામ થી ડીલેવરી માટેનો કોલ આવતા મોઝદાની 108 એમ્બ્યુલન્સના પાયલોટ…