ત્રણ વર્ષથી અપહરણના વણ-શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ભોગ-બનનાર સગીરાને શોધી તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી…

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના વીરપુર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.ન૩૫/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ વિ.ના ગુન્હાના ભોગ-બનનાર સગીરાને સુલતાન નામનો કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ…