ડીસીપી ઝોન 7નો પોલીસને આદેશ, દારૂના અડ્ડા બંધ કરાવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.

અમદાવાદ : આઇપીએસ પ્રેમસુખ દેલુએ અમદાવાદનાં ઝોન 7 ડીસીપીનો ચાર્જ લીધાના ગણતરીના દિવસોમાં તેમના તાબામાં આવતા 7 પોલીસ સ્ટેશનનાં તમામ…